ડિસ્ક્લેમર
Forex Pathshala - Disclaimer & Risk Warning
માત્ર શૈક્ષણિક હેતુ (Education Only)
ફોરેક્સ પાઠશાળા (forexpathshala.in) અને અમારા સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ (WhatsApp, Telegram, વગેરે) પર આપવામાં આવતી તમામ માહિતી, લેખ, વિડિઓઝ અને કોર્ષ માત્ર અને માત્ર શૈક્ષણિક અને માહિતી હેતુ (Educational and Informational Purposes) માટે જ છે.
કોઈ નાણાકીય સલાહ નથી (Not Financial Advice)
અમે કોઈપણ પ્રકારના SEBI રજિસ્ટર્ડ રોકાણ સલાહકાર (Registered Financial Advisor) નથી. અમારી સાઇટ પર આપવામાં આવતી માહિતીને ટ્રેડિંગ, રોકાણ કે નાણાકીય સલાહ તરીકે લેવી નહિ. કોઈપણ નાણાકીય નિર્ણય લેતા પહેલા હંમેશા તમારા પ્રમાણિત નાણાકીય સલાહકાર (Financial Advisor) ની સલાહ લેવી.
ઉચ્ચ જોખમની ચેતવણી (High Risk Investment)
- મૂડી ગુમાવવાનું જોખમ: ફોરેક્સ (Forex), કોમોડિટીઝ (સોનું, તેલ વગેરે), ક્રિપ્ટોકરન્સી અને શેરબજારમાં માર્જિન પર ટ્રેડિંગ કરવામાં ખૂબ મોટું જોખમ રહેલું છે.
- તમારી જવાબદારી: માર્કેટની અસ્થિરતાને કારણે તમે તમારું તમામ રોકાણ (મૂડી) ગુમાવી શકો છો. અમારા કોર્ષ, સિગ્નલ્સ કે વિશ્લેષણના આધારે તમે લીધેલા કોઈપણ ટ્રેડમાં નફા કે નુકસાનની સંપૂર્ણ જવાબદારી તમારી પોતાની રહેશે.
માહિતીની સચોટતા (Accuracy of Information)
અમે સાઇટ પર સચોટ, ભરોસાપાત્ર અને અપ-ટુ-ડેટ માહિતી પ્રદાન કરવાનો પૂરો પ્રયાસ કરીએ છીએ. જો કે, અમે માર્કેટ ડેટા, ચાર્ટ્સ, લેખો અથવા અન્ય કોઈપણ સામગ્રીની 100% સચોટતા અથવા સમયસરતાની ખાતરી આપતા નથી. માર્કેટની સ્થિતિ કોઈપણ સમયે બદલાઈ શકે છે.
બાહ્ય લિંક્સ (External Links)
અમારી વેબસાઇટમાં અન્ય વેબસાઇટ્સ અથવા બ્રોકર્સની લિંક્સ હોઈ શકે છે. આ લિંક્સ ફક્ત તમારી સુવિધા માટે પ્રદાન કરવામાં આવી છે. અમે તે બાહ્ય સાઇટ્સની સામગ્રી, નીતિઓ અથવા સેવાઓ માટે જવાબદાર નથી.
વધુ માહિતી માટે
જો તમને અમારા ડિસ્ક્લેમર અંગે કોઈ પ્રશ્ન હોય, તો અમારો સંપર્ક કરો: