ફોરેક્સ પાઠશાળા

About Us

Who We Are

અમારા વિશે

Forex Pathshala - Your Ultimate Trading Guide

ફોરેક્સ પાઠશાળા (Forex Pathshala) પર તમારું હાર્દિક સ્વાગત છે! અમે ગુજરાતના ટ્રેડર્સ માટે એક એવું પ્લેટફોર્મ લઈને આવ્યા છીએ, જ્યાં તમને કરન્સી માર્કેટ (Forex) અને શેરબજારનું શુદ્ધ અને 100% પ્રેક્ટિકલ જ્ઞાન આપણી પોતાની ગુજરાતી ભાષામાં મળે છે.

અમારું માનવું છે કે ટ્રેડિંગ એ કોઈ જુગાર (Gambling) નથી, પણ જો તેને સાચી પદ્ધતિ અને શિસ્ત સાથે કરવામાં આવે, તો તે એક પ્રોફેશનલ બિઝનેસ છે.

અમારો ઉદ્દેશ્ય (Our Mission)

અમારું મુખ્ય લક્ષ્ય એવા રિટેલ ટ્રેડર્સને સાચી દિશા બતાવવાનું છે જેઓ માર્કેટમાં વારંવાર નુકસાન કરી રહ્યા છે. અમે ઈચ્છીએ છીએ કે દરેક ટ્રેડર Smart Money Concept (SMC) અને Inner Circle Trader (ICT) જેવી અત્યાધુનિક પદ્ધતિઓ શીખે, અને 'રિટેલ ટ્રેપ' માં ફસાવાને બદલે સંસ્થાઓ (Institutions) ની સાથે ટ્રેડ કરતા શીખે.

અમે શું ઓફર કરીએ છીએ?

ફ્રી બ્લોગ પોસ્ટ્સ

માર્કેટ અપડેટ્સ, સાયકોલોજી અને પ્રાઈઝ એક્શનના ફ્રી આર્ટિકલ્સ.

પ્રીમિયમ કોર્ષ

SMC અને ICT ના એડવાન્સ વિડિઓ અને PDF કોર્ષ (ગુજરાતીમાં).

VIP સિગ્નલ ગ્રુપ

ડેઇલી માર્કેટ એનાલિસિસ અને હાઇ-એક્યુરેસી ટ્રેડિંગ સિગ્નલ્સ.

લાઇવ સપોર્ટ

ટ્રેડિંગ અવર્સ દરમિયાન વન-ટુ-વન માર્ગદર્શન અને હેલ્પ.

અમારી સફરમાં જોડાવા બદલ આભાર! ચાલો સાથે મળીને સફળ ટ્રેડિંગ કરીએ.

અમારી કમ્યુનિટીમાં જોડાઓ